DAHOD:ખરોડ ગામના જંગલમા ઝાડ સાથે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી 17 વર્ષીય યુવકે દાહોદના બોરવાણી ગામના
દાહોદ તાલુકાના ખરોડ ગામના જંગલમાં એક 17 વર્ષિય યુવકે અગમ્યકારણોસર ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. દાહોદના બોરવાણી...