નમો ‘નવમતદાતા સંમેલન’માં PMનો સંવાદ:મોદીએ ફર્સ્ટ ટાઈમ વોટર્સને કહ્યું- તમારો એક મત ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવશે; દેશના વિકાસની જવાબદારી યુવાનો પર છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા મતદારોને જોડવાનું મિશન શરૂ કર્યું છે. નમો ‘નવમતદાતા સંમેલન’માં મોદી દેશના યુવા મતદારો સાથે સંવાદ કર્યો છે. મોદીએ ફર્સ્ટ ટાઈમ વોટર્સને...

