નરેશ ગોયલ જેટ એરવેઝના સ્થાપક જામીન મળ્યા:કેન્સરની ચાલી રહી છે સારવાર, મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ છે
બોમ્બે હાઈકોર્ટે સોમવારે મની લોન્ડરિંગ કેસમાં જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલને તબીબી આધાર પર જામીન આપ્યા હતા. ગોયલે તબીબી અને માનવીય કારણોને ટાંકીને જામીનની માગ...