શક્તિકાંત દાસને વિશ્વના શ્રેષ્ઠ ગવર્નરનો ખિતાબ મળ્યો:સેન્ટ્રલ બેંકિંગે RBI ગવર્નરને ‘ગવર્નર ઑફ ધ યર’ એવોર્ડથી સન્માનિત કર્યા
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસને બુધવારે (14 જૂન) લંડનમાં સેન્ટ્રલ બેંકિંગ એવોર્ડ 2023માં ‘ગવર્નર ઓફ ધ યર’ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તેમને...