MLA ‘ધ કેરલા સ્ટોરી’ વિનામૂલ્યે દેખાડશે:બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમારે તા.11 થી 13 મે સુધી મહિલાઓને ફિલ્મ દેખાડવાની સોશિયલ મીડિયામાં જાહેરાત કરી
ધ કેરાલા સ્ટોરી દેશભરમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. એક તરફ કર્ણાટકની ચૂંટણી અને બીજી તરફ ધ કેરેલા સ્ટોરી ની અંદર જે વિષય રજૂ...