આજે પણ થઇ રહી છે તેની અસર ,ગાંધારીએ અફઘાનિસ્તાનને આપ્યો હતો ‘શાપ’ !
મહાભારત કાળમાં અફઘાનિસ્તાન ગાંધાર તરીકે જાણીતું હતું. કથાઓ અનુસાર, મહાભારતના મુખ્ય પાત્રોમાંના એક રાજા ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારી ગાંધારની રાજકુમારી હતી. યુદ્ધમાં તેના પુત્રોના મૃત્યુ પછી,...