દેશના તમામ ભાગોમાં ચોમાસુ ખૂબ જ સક્રિય છે. રાજસ્થાનમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે નદી-નાળાઓ છલકાઈ ગયા છે. મંગળવારે (6 ઓગસ્ટ) સવારે...
મોદી સરકારના હિન્દુત્વના એજન્ડા અને ઓગસ્ટ મહિના વચ્ચે કોઇ સામ્યતા હોય તેમ લાગી રહ્યું છે. જી…હા…કારણ કે મોદી સરકારના હિન્દુત્વના એજન્ડાને આગળ વધારતા મહત્વપૂર્ણ નિર્ણય...
કાનપુરમાં પુરપાટ ઝડપે જઈ રહેલી કારે સ્કૂટર પર સવાર માતા-પુત્રીને ટક્કર મારી હતી. કીપ સગીર ચલાવી રહ્યો હતો. આ અકસ્માતમાં મહિલાનું મોત થયું હતું. પુત્રી...
હિમાચલ પ્રદેશમાં શુક્રવારે (2 ઓગસ્ટ) ફરી વાદળ ફાટ્યું. લાહૌલ સ્પીતિની પિન ખીણમાં ગઈકાલે સાંજે લગભગ 6 વાગ્યે વાદળ ફાટવાના કારણે પૂર આવ્યું હતું. તેમાં એક...
મહાકાલની નગરી ઉજ્જૈનમાં એક સાથે 1500 ડમરુ વગાડીને વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તૈયારી ચાલી રહી છે. આ રેકોર્ડ શ્રાવણના ત્રીજા સોમવારે મહાકાલ સવારી દરમિયાન બનશે. આ...
આજકાલ, બોટલનું પાણી પીવાની પ્રથા સામાન્ય બની ગઈ છે. કોલેજ હોય, ઓફિસની કેન્ટીન હોય કે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે, દરેક જગ્યાએ લોકો પોતાની તરસ છીપાવવા...
ભાજપના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ અધ્યક્ષ પ્રભાત ઝાનું નિધન થયું છે. ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં આજે સવારે 5 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા....
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આજે 21 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે....