₹ 52,699 સુધીની એસેસરીઝ ફ્રી મળશે,સ્માર્ટ હાઇબ્રિડ SUV 27.97kmpl ની માઇલેજ,મારુતિ ગ્રાન્ડ વિટારાની ડોમિનિયન એડિશન લોન્ચ
મારુતિ સુઝુકીએ આજે ભારતીય બજારમાં તેની પ્રીમિયમ સ્માર્ટ હાઇબ્રિડ SUV ગ્રાન્ડ વિટારાની ડોમિનિયન એડિશન લોન્ચ કરી છે. કારની સ્પેશિયલ એડિશન આલ્ફા, ઝેટા અને ડેલ્ટા વેરિએન્ટ...