ઓટોમેટિક ફાયર સિસ્ટમથી સજ્જ ગાયકવાડ સમયના રેકોર્ડરૂમની ઇમારત છેલ્લાં 100 વર્ષથી
પ્રણય શાહ રાજકોટ અગ્નિકાંડને કારણે રાજ્યભરમાં ફાયર એનઓસી વિનાની ઇમારતોમાં ચકાસણી કરી સીલ કરવાની કાર્યવાહીની પસ્તાળ પડી છે, ત્યારે વડોદરામાં પાલિકાની મુખ્ય કચેરી ઐતિહાસિક ઇમારતમાં...