Russian:જાસૂસ ગણાતી રશિયાની વ્હેલનું મૃત્યુ:ડોલ્ફિનની જેમ માણસો સાથે રમતી હતી,નોર્વેમાં ડેડ બોડી મળી આવી
રશિયન જાસૂસ ગણાતી વ્હાઇટ બેલુગા વ્હેલ ‘હવાલ્ડીમીર’નું મૃત્યુ થયું છે. બીબીસી અનુસાર, 31 ઓગસ્ટના રોજ નોર્વેની રિસાવિકા ખાડીમાં માછીમારી કરવા ગયેલા પિતા-પુત્રને વ્હેલનો મૃતદેહ તરતો...
