સૌરાષ્ટ્રના સૌ પ્રથમ જીમ સંચાલક મુસ્તાક બાબી કોરોના સામેનો જંગ હાર્યા:નિધન

0
96

રાજકોટ સૌરાષ્ટ્રના સૌ પ્રથમ જીમ સંચાલક મુસ્તાક બાબી પાંચ દિવસ થી બિમાર હોવા થી હોસ્પિટ મા ભરતી કરવમાં આવિયા હતા અને 2 દિવસ પેલા કોરોના પોઝિટિવ આવિયુ હતુ.આખરે કોરોના સામે જંગ હારતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મુર્ત્યુ થતા શોક ની લાગણી વિસરી હતી.

મુસ્તાક બાબીએ આશરે 47 વર્ષ પહેલાં રાજકોટના રેસકોષ રીંગરોડ પર બાબીસ જીમની સરુવત કરી સૌરાષ્ટ્રના સર્વ પ્રથમ જીમનો પાયો નાખનાર હતા

મુસ્તાક બાબીએ મોટી સંખ્યામાં નવયુવાનો ને તયાર કર્યા હતા આજે તેમના શિસ્યો પન જીમ કરી રહિયા છે.તેમની ઉમર 75 વર્ષની હતી કોરોન પોઝિટિવ આવતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આખરે દાખલ થયા હતા પણ સારવાર કારગત ન નિવડતા મુસ્તાકબાબીનું અવસાન થયુ.

મુસ્તાક બાબીને કોરોના ડિટેક થતા ઓક્સિજન લેવામા મુસ્કલી પડતી હતી,અને ગઈ કાલે સવારે 7કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.પરિવારમાં પત્નિ ગઝનબેન,પુત્ર ઓમેરખાન બાબી, તથા ભાઈઓમાં સમશેરખાનજી બાબી વગેરે હોસ્પીટલ માં હાજર હતા ને પહેલા દિવસથીજ જુનાગઢથી બાબી પરિવારના મંત્રી રેહાનખાન બાબી સતત ટેલિફોનિક સંપર્ક મા હતા અને આખરે દુખદ સમાચાર આવતા કોરોના ની વિકટ પરિસ્થિતિ ને ધિયને લય રેહાનખાન બાબી લેખીત શોક સંદેશ મોકલી દુખ શોક વિયક્ત કરિયો હતો

અહેવાલ- હુસેન શાહ, જુનાગઢ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here