જમ્મુ કાશ્મીરના સોપિયામાં સુરક્ષા દળોએ આજે એક ઓપરેશનમાં ૪ આતંકીઓને ફુંકી માર્યાછે ઓપરેશન હજુ ચાલુ છે. બીજી બાજુ શ્રીનગરના ખોનમોહ વિસ્તારમાં સરપંચનો મૃતદેહ મળી આવ્યો છે. તેના શરીરમાં ગોળીના અનેક નિશાન છે. તેનું અપહરણ હત્યા કરાઇ હતી તેનો મૃત્ય દેહ ડાંગમે ગામના બગીચામાં મળી આવેલ દરમિયાન આ લખાય છે ત્યારે આતંકીઓ સાથેનું ઓપરેશન ચાલુ છે.