સુત્રાપાડા નગર પાલિકા ના ચીફ ઓફિસર ને આર. ટી આઇ રૂબરૂ મા સ્વીકારવા નો હુકમ .

0
297

ગત તારીખ ૧૬/ ૦૭/૨૦૨૦ ના રોજ ચેતન બારડ દ્વારા સુત્રાપાડા નગર પાલિકા મા રૂબરૂ મા આર. ટી.આઇ આપવા ગયેલ પણ માહિતી છૂપાવવા અને સમય સર ના આપવા ચીફ ઓફિસર એ કાયદા વિરુદ્ધ એ તમામ આર.ટી. આઇ સ્વીકારવા ની ના પડતા . ચેતન બારડ એ સુત્રાપાડા નગર પાલિકા ના ચીફ ઓફિસર વિરુદ્ધ પ્રાદેશિક કમિશનર ને આર. ટી. આઇ રૂબરૂ મા ના સ્વીકારતા ની લેખિત મા ફરિયાદ કરેલી જેના એનું સંધન એ તારીખ ૦૫/૦૮/૨૦૨૦ ના રોજ પ્રાદેશિક કમિશનર શ્રી એ તમામ આર. ટી આઇ રૂબરૂ મા સ્વીકારવી અને જે આર.ટી. આઇ નો સમય સર જવાબ ના આપેલ હોઈ એ વિના મૂલ્યે જવાબ તાત્કાલિક ધોરણે આપવો એવો હુકમ કરેલ .

ચીફ ઓફિસર અને પ્રમુખ શ્રી દ્વારા આટલા બધા ચેતન બારડ ઉપર વ્યક્તિગત આક્ષેપો કરવા છતાય પ્રાદેશિક કમિશનર શ્રી એ ચેતન બારડ ની ફરિયાદ ને સાચી માની નગર પાલિકા ના ચીફ ઓફિસર ને હુકમ કરેલ .