આ છે કંગનાના વકીલ જે સેલેબ્રિટી લૉયર તરીકે છે જાણીતા, જાણો કોના કોના કેસ લડી ચૂક્યાં છે

0
162
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત શિવસેનાના નેતા સંજય રાઉત સાથે ટ્વિટર વૉરને લઇને ઘણી ચર્ચામાં છે. બીએમસી દ્વારા તેની ઑફિસમાં થયાલી તોડફોડનો મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. કોર્ટમાં કંગના તરફથી કેસ લડી રહેલા રિઝવાન સિદ્દીકી જેમની ઓળખાણ એક સેલિબ્રિટી લૉયર તરીકેની છે. તે ફિલ્મી જગતના ઘણા સેલિબ્રિટીઝના કેસ લડી ચૂક્યા છે.
  • કોણ છે કંગનાના સેલિબ્રિટી લૉયર
  • પ્રિયંકા ચોપરાનો પણ લડ્યા છે કેસ
  • એક વાર જેલની મુલાકાત પણ લીધી છે


આમ તો રિઝવાન પહેલેથી જ સેલિબ્રિટી વકીલ કહેવામાં આવે છે કારણકે તેમણે ઘણી બધી ફિલ્મી હસ્તીઓના કેસ લડ્યા છે. કંગના વિવાદમાં તેમનુ નામ વધારે બહાર આવ્યુ છે. આ પહેલા પણ તે કંગનાનો કેસ લડી ચૂક્યા છે જેમાં ઋત્વિક રોશને તેમના વિરુદ્ધ કેસ કર્યો હતો. ત્યારે તે આટલા ચર્ચામાં નહોતા આવ્યા જેટલા હાલ તે ચર્ચામાં છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here