રાજકોટ માં વિરાટ કોહલી ની જબરી ફેન હિરલ બરવાડીયા ૧૩૫૦ થી વધુ વિરાટ ના ન્યુઝપેપર ના કટિંગ થી સર્જયો વિશ્વવિક્રમ.

0
321

રાજકોટ માં રહેતી હિરલ શેલેશભાઈ બરવાડીયા નો જન્મ ૨૬ ડીસેમ્બર ૧૯૯૯ માં થયો હતો, તેઓ ઇન્ડિયન ક્રિકેટર વિરાટ કોહલી ની જબરી ફેન છે, આમ તો ક્રિકેટ ની શોખીન આ દીકરી પોતાના અભ્યાસ દરમ્યાન અનન્ય સિધ્ધિ મેળવી છે ત્યારે આ દીકરી છેલ્લાં ઘણા વર્ષો થી વિરાટ કોહલી ના અખબાર માં પ્રસિદ્ધ થતા ફોટોગ્રાફ નું કલેશન કરી રહી હતી અત્યાર સુધી આ દીકરી એ ૧૩૫૦ થી વધુ ફોટોગ્રાફ નું કટિંગ કર્યું છે અને આ અનેરી સિધ્ધિ બદલ એમનું નામ “વલ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા” ની યાદી માં સામેલ કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here