News Updates
AMRELI

અમરેલીના સાવરકુંડલામાં મન મુકીને વરસ્યા મેઘરાજા, છલાકાયા નદી-નાળા, ઓશો સાગર ડેમ ઓવરફ્લો

Spread the love

અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. મેઘરાજાએ આજે સાવરકુંડલામાં ધમાકેદાર બેટીંગ કરતા મનમુકીને વરસ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી આદસંગ, ઘનશ્યામનગરમાં ધોધમાર વરસાદ પડ્યો છએ. થોરડીનો ઓશો સાગર ચેકડેમ છલકાયો છે.

અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. મેઘરાજાએ આજે સાવરકુંડલામાં ધમાકેદાર બેટીંગ કરતા મનમુકીને વરસ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી આદસંગ, ઘનશ્યામનગરમાં ધોધમાર વરસાદ પડ્યો છએ. થોરડીનો ઓશો સાગર ચેકડેમ છલકાયો છે. આદસંગ શિર નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. ભારે વરસાદથી સ્થાનિક તળાવ છલકાયા છે.

સાવરકુંડલા પંથકમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી. ભારે પવનથી અમરેલીમાં કન્યા વિદ્યાલય પાસે મેઈન રોડ ઉપર એક વૃક્ષ ધરાશાયી થયુ હતુ. જો કે સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. સુરગપરા મેઈન રોડ પર મોટુ વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બંધ થયો હતો. વડિયા પંથકમાં વરસાદી માહોલ છવાયો હતો. દેવળકી, બાટવાદેવળી, બરવાળા, બાવળમાં પણ મેઘમહેર થઈ છે. ધીમીધીરે વરસાદથી લોકોને ઉકળાટમાંથી રાહત મળી હતી.


Spread the love

Related posts

Amreli:બાળકનો શિકાર  સિંહણે કર્યો બાળકનું મોત જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં

Team News Updates

સાંસદ નારણ કાછડિયાએ કહ્યું- વનવિભાગનું એકપણ વૃક્ષ ઉછરતું નથી, મુળુ બેરાએ ટ્વિટ કરી લખ્યું – પાંચ વર્ષમાં 1.94 લાખ વૃક્ષો ઉછર્યા’

Team News Updates

ઓરેન્જ એલર્ટ આજે વરસાદનું અમરેલીમાં: વડીયાના સુરવો ડેમમાં 4 ફૂટ નવા નીરની આવક

Team News Updates