News Updates
GUJARAT

બદામ અને અખરોટ સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ફાયદાકારક

Spread the love

આપણે જે પણ ખાઈએ છીએ તેની સારી અને ખરાબ અસર સ્વાસ્થ્ય પર જોવા મળે છે. બીમારીથી બચવા માટે તો ડાયટને બેલેન્સ રાખવા જોઈએ,જેનાથી શરીરને ન્યુટ્રિયન્ટસ અને મિનરલ્સ મળે છે. હેલ્થ એક્સપર્ટસના જણાવ્યા અનુસાર ડાયટમાં ડ્રાય ફ્રુટ્સને સામેલ કરવા જોઇએ. તેને સુપર ફુડ પણ કહેવામાં આવે છે. તેનાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા પહોંચે છે.

આપણે જે પણ ખાઇએ છીએ તેની સારી અને ખરાબ અસર સ્વાસ્થ્ય પર જોવા મળે છે. બીમારીથી બચવા માટે તો ડાયટને બેલેન્સ રાખવા જોઇએ,જેનાથી શરીરને ન્યુટ્રિયન્ટસ અને મિનરલ્સ મળે.

હેલ્થ એક્સપર્ટસના જણાવ્યા અનુસાર ડાયટમાં ડ્રાય ફ્રુટ્સને સામેલ કરવા,તેને સુપર ફુડ પણ કહેવામાં આવે છે. તેનાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા પહોંચે છે.

ડાયટિશિયન્સ પોતાના પેશન્ટસને બદામ અને અખરોટ ખાવાની સલાહ આપતા હોય છે. બદામ અને અખરોટ શરીરને ઘણી રીતે ફાયદો પહોંચાડે છે.

અખરોટ અને બદામને પલાળીને ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે,તે ખરાબ કોલ્સ્ટ્રોલ ઓછા કરે છે.તેનાથી બ્લડ સુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે.

પલાળેલા અખરોટમાં ફાયબર અને પ્રોટીન રહેલા છે. જે વજન મેનેજ કરવામાં મદદરુપ થાય છે.


Spread the love

Related posts

બાળકોને સ્કૂલ બેગના વજનથી થોડી રાહત મળશે, અઠવાડિયામાં એક દિવસ ‘નો બેગ ડે’, આ રાજ્યમાં આદેશ જાહેર

Team News Updates

ઉત્તર ગુજરાતમાં પશુ ચરબી વાળુ ઘી વેચાય છે? ગાયના ઘીના નમૂનામાં ચોંકાવનારો રિપોર્ટ

Team News Updates

15 જૂન પહેલા ખેડૂતોએ ડાંગરની રોપણી કરી તો થશે દંડ, જાણો કારણ

Team News Updates