News Updates
GUJARAT

ઉંદરોએ વોશિંગ મશીનની પાઈપનું કરી નાખ્યું છે “સત્યાનાશ”? તો માત્ર 119 રૂપિયામાં છે ઈલાજ, વાંચો

Spread the love

જો ઉંદરોએ વોશિંગ મશીનમાં ઘર બનાવ્યું હોય અને પાઈપને કોતરી નાંખી હોય તો આ માહિતી તમારા માટે ઉપયોગી છે. અહીં તમને સસ્તા ભાવે શ્રેષ્ઠ પાઇપ મળશે. આ માટે તમારે ક્યાંય જવાની જરૂર નહીં પડે. તમે ઘરે બેઠા ઓનલાઈન ઓર્ડર કરી શકો છો.

ઘરમાં ક્યારેક ક્યારેક ઉંદરોનો આતંક વધી જાય છે. જેના કારણે ઘરના દરેક નાના-મોટા મશીનના વાયર અને પાઈપ જોખમમાં મુકાઈ જાય છે. આવી સ્થિતિમાં, ઉંદરો વોશિંગ મશીનની પાઈપ કોતરી નાખે છે જેના કારણે વોશિંગ મશીન નકામું થઈ જાય છે. વાસ્તવમાં, પાઇપ વિના, મશીનમાંથી પાણી નીકળવું અને કપડાં સૂકવવા મુશ્કેલ બની જાય છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમે નવી પાઇપ ઓનલાઈન ઓર્ડર કરી શકો છો. આ પાઈપ તમને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર માત્ર 119 રૂપિયામાં મળી રહી છે.

Buildskill Durable Pipe આ 2 મીટર લાંબી પાઇપ સેમી-ઓટોમેટિક મશીન માટે છે. તમે આ પાઈપને કોઈપણ સમસ્યા વિના સરળતાથી ફિટ કરી શકો છો. જો કે આ પાઇપની મૂળ કિંમત 239 રૂપિયા છે, પણ ઈ-કોમ સાઈની ઓફરમાં તે માત્ર 119 રૂપિયામાં ખરીદી શકો છો.

SBD યુનિવર્સલ 1.5 મીટર ફ્લેક્સિબલ હોઝ પાઇપ ટોપ લોડ અને સેમી લોડ વોશિંગ મશીનમાં આરામથી ફિટ થઈ શકે છે. પ્લાસ્ટિકની આ પાઈપ તમને ઘણો ખર્ચ બચાવી શકે છે. માત્ર નાની પાઈપના કારણે તમારે નવું મશીન ખરીદવાનો ખર્ચ ઉઠાવવો પડશે નહીં. આ પાઇપની મૂળ કિંમત 299 રૂપિયા છે પરંતુ તમે તેને 64 ટકા ડિસ્કાઉન્ટ સાથે માત્ર 109 રૂપિયામાં ખરીદી શકો છો.

ઇરકાજા 5 મીટર પાઇપ આ પાઇપ સેમી અને ઓટોમેટિક બંને વોશિંગ મશીનમાં આવી શકે છે. આ એક્સ્ટેંશન પાઇપ 5 મીટર લાંબો છે, જેનો અર્થ છે કે તમારા માટે કપડાં સૂકવવા અને વોશિંગ મશીનમાં ભરેલું પાણી નીકાળવામાં સરળતા રહેશે. જો કે આ પાઇપની કિંમત 699 રૂપિયા છે, પરંતુ તમે તેને એમેઝોન પરથી 41 ટકા ડિસ્કાઉન્ટ સાથે માત્ર 415 રૂપિયામાં ખરીદી શકો છો.

KI 3 મીટર વોશિંગ મશીન તમને આ હોસ પાઇપ ખૂબ જ ઓછી કિંમતે મળી રહી છે. તમને આ એમેઝોન પર 58 ટકા ડિસ્કાઉન્ટ સાથે માત્ર 449 રૂપિયામાં મળશે.

ઉંદરોને વોશિંગ મશીનથી દૂર રાખવા માટે તમે બજારમાં ઉપલબ્ધ રેટ રિપેલન્ટ પેસ્ટનો ઉપયોગ કરી શકો છો, જો તમે ઇચ્છો તો તેને તમારા મશીન પર લગાવી શકો છો. નોધ: કોઈપણ પાઈપ ઓર્ડર કરતી વખતે તેની વિગતો ચોક્કસ તપાસવી ઉપર આપેલી કિંમતો ઓફરની મર્યાદા સુધીની છે.ઓફર પૂર્ણ થતા જ તેની કિંમતોમાં ફેરફાર થઈ શકે છે


Spread the love

Related posts

RAJKOT: મહિલાઓએ રસ્તા વચ્ચે માટલા ફોડ્યા, પાણી બાબતે રણચંડી બનેલી મહિલાઓએ વિરોધ પ્રદર્શિત કર્યો

Team News Updates

પૂલનું કામ સમયસર પૂર્ણ ન થતા પરેશાની:બનાસ નદીમાં પાણી આવી જતા સાંતલપુરના 8 ગામોનો સંપર્ક તૂટ્યો, જીવના જોખમે નદીના ધસમસતા પાણીમાં ઉતરી રહ્યા છે લોકો

Team News Updates

ગુજરાતમાં વરસાદ પડશે કે ગરમી ?જાણો દેશમાં આગામી 24 કલાકમાં કેવુ રહેશે વાતાવરણ

Team News Updates