News Updates
NATIONAL

પોર્ન ક્લિપ મુદ્દે ત્રિપુરા વિધાનસભામાં હંગામો:દોડા દોડી, પકડમ દાવ, અને ભારે ધાંધલ ધમાલ, અધ્યક્ષની સામે ધારાસભ્યો ટેબલ પર ચડી ગયા

Spread the love

ત્રિપુરા વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે જ ભારે હંગામો થયો. ત્રિપુરા મોથા પાર્ટીના ધારાસભ્ય અનિમેષ દેબબર્માએ ભાજપના ધારાસભ્ય જાદબલાલ નાથનો વિધાનસભામાં પોર્ન ક્લિપ જોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. વિધાનસભા અધ્યક્ષે અન્ય મહત્વના મુદ્દા બાદ આ મુદ્દો ઉઠાવવાનું કહેતા વિપક્ષના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા. ભાજપના ધારાસભ્યો અને વિપક્ષના ધારાસભ્યો સામસામે આવી ગયા અને ગરમા ગરમીનું વાતાવરણ સર્જાયું. કેટલાક ધારાસભ્યો તો અધ્યક્ષની સામે આવેલા ટેબલ પર ચડી ગયા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. આ ઘટના બાદ 5 ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દેવાયા છે.


Spread the love

Related posts

પોલીસ પર કર્યા ગંભીર આક્ષેપ,ગેનીબેન ભડક્યા:’બે નંબરનો ધંધો કરવો હોય તો પોલીસને હપ્તા આપવા પડે, જો હપ્તા ન આપો તો કેસ થાય’

Team News Updates

બિહારની બાગમતી નદીમાં બોટ ડૂબી ગઈ, 13 ગુમ:30થી વધુ બાળકો બોટમાં બેસીને સ્કૂલે જતાં હતાં, 20ને બચાવાયાં

Team News Updates

વિશાળકાય કિંગ કોબ્રાને પકડતી વખતે માણસને પરસેવો વળી ગયો, વીડિયો જોઈને લોકો કંપી ઊઠ્યા

Team News Updates