News Updates
INTERNATIONAL

અનોખો શોખ:USમાં ડેન્ટિસ્ટ પાસે 2000થી વધુ ટૂથપેસ્ટનું કલેક્શન…

Spread the love

અમેરિકન ડેન્ટિસ્ટ હાલ ટૂથપેસ્ટના શોખને કારણે ચર્ચામાં છે. જ્યોર્જિયાના વાલ કોલ્પાકોવ ટૂથપેસ્ટ ટ્યૂબનું કલેક્શન કરી રહ્યા છે. તેમની પાસે અંદાજે 2037 ટૂથપેસ્ટ ટ્યૂબ છે.

આ કામ માટે તેમનું નામ તાજેતરમાં ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે. તેઓ વિશ્વના સૌથી મોટા ટૂથપેસ્ટ કલેક્ટર બન્યા છે. ડેન્ટિસ્ટે વર્ષ 2001થી કલેક્શન શરૂ કર્યું હતું પરંતુ તેમની પાસે 1960ની ટૂથપેસ્ટ પણ છે.

તેમના કલેક્શનમાં જાપાન, કોરિયા, ચીન, રશિયા અને ભારતની કંપનીઓની ટૂથપેસ્ટ પણ સામેલ છે. તેની પાસે 400થી વધુ ટૂથ પાઉડરનો સંગ્રહ પણ છે.


Spread the love

Related posts

વિનાશ જ વિનાશ કેરળના વાયનાડમાં, ભૂસ્ખલનને કારણે 143ના મોત

Team News Updates

પેરિસના રસ્તાઓ પર પેલેસ્ટાઇનના સમર્થનમાં રેલી કાઢનારા પર છોડાયા આંસુ ગેસના ગોળા, તોપો પણ ફેંકાઇ

Team News Updates

મગર ખાઈ ગયો 12 વર્ષની બાળકીને ઓસ્ટ્રેલિયામાં: સ્વિમિંગ શીખવા ગઈ હતી; સ્વિમિંગ પૂલ પાસે અવશેષો મળી આવ્યા

Team News Updates