News Updates
INTERNATIONAL

આગામી 10 વર્ષમાં Pakistan બરબાદ થઈ જશે, શું રશિયાની પણ આવી જ હાલત થશે?

Spread the love

પાકિસ્તાનની સ્થિતિ કથળી રહી છે અને દેશ આર્થિક રીતે પડી ભાંગ્યો છે, ત્યારે ભલે અન્ય દેશો તરફથી કરોડો રૂપિયાની લોન આપી મદદ કરવામાં આવી રહી હોય, પરંતુ તેની સ્થિતિ એની એ જ છે. લોકો અનાજ માટે પડાપડી કરી રહ્યા છે. ત્યારે USના એક રિપાર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2033 સુધીમાં પાકિસ્તાન બરબાદ થઈ જશે.

અંકિત અવસ્થીએ ( Ankit Avasthi) US રિપોર્ટને ટાંકીને એક વીડિયોમાં કહ્યું છે કે, આગામી 10 વર્ષમાં પાકિસ્તાન બરબાદ થઈ જશે. આની પાછળનું કારણ પણ જણાવ્યું છે. પાકિસ્તાનની સ્થિતિ કથળી રહી છે અને દેશ આર્થિક રીતે પડી ભાંગ્યો છે, ત્યારે ભલે અન્ય દેશો તરફથી કરોડો રૂપિયાની લોન આપી મદદ કરવામાં આવી રહી હોય, પરંતુ તેની સ્થિતિ એની એ જ છે. લોકો અનાજ માટે પડાપડી કરી રહ્યા છે. ત્યારે USના એક રિપાર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2033 સુધીમાં પાકિસ્તાન બરબાદ થઈ જશે.

પાકિસ્તાન બાદ રશિયા પણ વર્ષ 2033 સુધીમાં બરબાદ થઈ જવાનો ઉલ્લેખ કરાયો છે. જેનું કારણ રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ગણાવવામાં આવ્યું છે. આ યુદ્ધમાં હવે યુક્રેને વળતો પ્રહાર કર્યો છે. ત્યારે આ યુદ્ધના કારણે રશિયાને પણ મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. જેના કારણે આગામી 10 વર્ષમાં રશિયા પણ બરબાદ થઈ જવાનો US રિપાર્ટમાં ઉલ્લેખ કરાયો છે.


Spread the love

Related posts

Chemical Fertilizer: ભારતમાં રાસાયણિક ખાતર બનાવવાની શરૂઆત ક્યારથી થઈ? જાણો તેનો ઈતિહાસ

Team News Updates

વિનાશ જ વિનાશ કેરળના વાયનાડમાં, ભૂસ્ખલનને કારણે 143ના મોત

Team News Updates

બેનઝીરની નાની પુત્રી આસિફા રાજકારણમાં ઝંપલાવશે:ભાઈ બિલાવલની સીટ પરથી ચૂંટણી લડશે; 3 વર્ષ પહેલાં ઈમરાનને પડકાર કર્યો હતો

Team News Updates