News Updates
GUJARAT

ઝાડ પર યુવકનો લટકતો મૃતદેહ,  પ્રાંતિજના વૃંદાવન નજીક સાબરકાંઠા

Spread the love

પ્રાંતિજથી હિંમતનગર નેશનલ હાઈવે પર દલપુર નજીક આવેલા વૃંદાવન પાટીયા પાસે એક ઝાડ પર લટકતી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. વહેલી સવારે નેશનલ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોએ ઝાડ પર યુવકની લાશ દોરડાથી બાંધેલી હાલતમાં લટકી જોતા સ્થાનિક પોલીસને જાણ કરી હતી.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજથી હિંમતનગર નેશનલ હાઈવે પર દલપુર નજીક આવેલા વૃંદાવન પાટીયા પાસે એક ઝાડ પર લટકતી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. વહેલી સવારે નેશનલ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોએ ઝાડ પર યુવકની લાશ દોરડાથી બાંધેલી હાલતમાં લટકી જોતા સ્થાનિક પોલીસને જાણ કરી હતી.

સ્થાનિક પ્રાંતિજ પોલીસ ઘટના સ્થળે પહોંચીને યુવક અંગેની પ્રાથમિક જાણકારી મેળવવા માટે પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત યુવકના આત્મહત્યા કરવાના કારણને પણ જાણવા માટે પ્રયાસ કરીને લાશને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી. લાશ નજીકથી એક ઝેરી દવાની બાટલી પણ મળી આવી હતી. યુવકની લાશ ઝાડની ડાળી સાથે એક દોરડું બાંધીને લટકતી હોવાની સ્થિતિમાં મળી આવી હતી.


Spread the love

Related posts

દિલ્હીથી ઝડપાયેલા ISISના આતંકીઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો, ગુજરાતમાં બોમ્બ બ્લાસ્ટનો હતો ઈરાદો

Team News Updates

બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી આગામી ત્રણ કલાકમાં

Team News Updates

ભીડીયા સમસ્ત ખારવા સમાજના ૨૦માં સમૂહલગ્નનું આયોજન, ચાર તબક્કમાં ૫૮ નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે

Team News Updates