NATIONALવિશ્વની ત્રણ કરોડ મહિલાઓ આ દવા લે છે:સરકારી પ્રતિબંધ હોવા છતાં એક દવાએ કેવી રીતે બદલ્યું મહિલાઓનું જીવન by Team News UpdatesMay 10, 2023May 10, 20230416 Share0 Spread the love ઈનોવિડ-10, દુનિયાની પ્રથમ કૉન્ટ્રાસેપ્ટિવ પિલ. 1960માં જેને મંજૂરી આપવામાં આવી હતી.. આની શોધ કરનારી મહિલાને જેલ જવું પડ્યું હતું. જાણવું જરુરી છેમાં, આજે વાત કૉન્ટ્રાસેપ્ટિવ પિલની. જેની આડઅસર હોવા છતાં દુનિયાની ત્રણ કરોડ મહિલાઓ આનો ઉપયોગ કરે છે. Spread the love