News Updates
NATIONAL

અનુજ પટેલની તબિયતમાં સુધારો:ભુપેન્દ્ર પટેલના દિકરો કોમામાંથી બહાર, વેન્ટિલેટર સપોર્ટ હટાવ્યો; આજે અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરાશે

Spread the love

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ચિંતા હવે ધીમે ધીમે દૂર થઈ રહી છે. આજે હિન્દુજા હોસ્પિટલ દ્વારા મુખ્યમંત્રીના દિકરા અનુજ પટેલનું હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. હેલ્થ બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે, અનુજની તબિયતમાં ધીમે ધીમે સુધારો થયો છે. તેઓ કોમામાંથી બહાર આવી ગયા અને તમામ વેન્ટિલેટર સપોર્ટ હટાવી દેવામાં આવ્યા છે.

હોસ્પિટલના જણાવ્યા પ્રમાણે હજી સંપૂર્ણ રિકવરીમાં થોડો સમય લાગશે. અનુજ પટેલને આજે અન્ય રિહેબિલેટ સેન્ટરમાં શિફ્ટ કરવામાં આવશે.


Spread the love

Related posts

Knowledge:કાળો જ કેમ હોય છે યુનિફોર્મ સ્પેશિયલ કમાન્ડો ફોર્સનો 

Team News Updates

મથુરામાં મોટી દુર્ઘટના ટળી, પાટા પરથી પ્લેટફોર્મ પર ચઢી ગઈ ટ્રેન, સ્ટેશન પર મચી ભાગદોડ

Team News Updates

PM મોદીની આસામ મુલાકાત, 11,600 કરોડના પ્રોજેક્ટ્સ ગિફ્ટ કરશે, જાહેર સભાને પણ કરશે સંબોધન

Team News Updates