News Updates

Author : Team News Updates

http://ekkhabar.online - 3667 Posts - 0 Comments
INTERNATIONAL

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થિનીની મોતની મજાક ઉડી:પોલીસે કહ્યું- આની ઉંમર 26 વર્ષની છે, લિમિટેડ વેલ્યુ હતી; 11 હજાર ડોલર આપી દઈએ એટલે કામ થઈ જશે

Team News Updates
અમેરિકાના સિએટલ શહેરમાં પોલીસ પેટ્રોલિંગ કારે ટક્કર મારતા ભારતીય વિદ્યાર્થિની જ્હાન્વી કમડુલાનું મોત થયું હતું. આ પછી અકસ્માતની તપાસ કરવા આવેલા પોલીસ અધિકારીએ તેના મોતની...
NATIONAL

બિહારની બાગમતી નદીમાં બોટ ડૂબી ગઈ, 13 ગુમ:30થી વધુ બાળકો બોટમાં બેસીને સ્કૂલે જતાં હતાં, 20ને બચાવાયાં

Team News Updates
ગુરુવારે મુઝફ્ફરપુરમાં બાગમતી નદીમાં એક મોટો અકસ્માત થયો હતો. સ્કૂલનાં બાળકોથી ભરેલી બોટ નદીમાં ડૂબી ગઈ હતી. આ અકસ્માત ગાયઘાટ બેનિયાબાદ ઓપીમાં થયો હતો. બોટમાં...
RAJKOT

હીરાસર એરપોર્ટમાં અપૂરતી સુવિધાથી વિવાદ:એરપોર્ટ શરૂ કરવામાં ઉતાવળ થઈ, જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં શરૂ કર્યું હોત તો મુસાફરોને અગવડ ન પડતઃ રાજકોટ ઓથોરિટીએ સ્વીકાર્યું

Team News Updates
રાજકોટ-અમદાવાદ હાઈવે પર 31 કિલોમીટર દૂર હીરાસર ગામ ખાતે બનેલા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈ અપૂરતી સુવિધા હોવાનો વિવાદ છેલ્લા બે દિવસથી ચાલી રહ્યો છે. ત્યારે આજે...
BHAVNAGAR

રાજસ્થાનથી મૃતદેહો વતનમાં લવાયા:દિહોરમાં એકસાથે 10 ચિતાઓ સળગી, કોણ કોના આંસુ લુછે એવી સ્થિતિ, મહિલાઓએ છાજિયાં લેતા વાતાવરણમાં આક્રંદ છવાયું

Team News Updates
ભાવનગરના તળાજાના દિહોર ગામથી 57 યાત્રાળુને ભરીને ચાર દિવસ પહેલાં કાર્તિક ટૂર એન્ડ ટ્રાવેલ્સની બસ મથુરાની યાત્રા માટે નીકળી હતી. બાર દિવસના પ્રવાસે નીકળેલી બસના...
BUSINESS

અહીં 5 દિવસ પછી નહીં ચાલે 2000 રૂપિયાની નોટ, આ છે મોટું કારણ

Team News Updates
દુનિયાની સૌથી મોટી ઈ-કોમર્સ કંપનીઓમાંથી એક એમેઝોને ભારતમાં 2000 રૂપિયાની નોટને લઈને મોટું નિવેદન જાહેર કર્યું છે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે તે 19 સપ્ટેમ્બરથી...
NATIONAL

કેપ્ટનની શિફ્ટ પૂરી થતા ફ્લાઈટ ટેક ઓફ ન કરી, અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઇટના 170 મુસાફર રઝળી પડ્યા

Team News Updates
ફ્લાઇટના કેપ્ટનની શિફ્ટ પૂરી થઇ જતા ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હતી. ડ્યૂટી સમય પૂરો થતા કેપ્ટને ફ્લાઈટ ટેક ઓફ કરવાની ના પાડી દીધી હતી. એરઈન્ડિયાની...
NATIONAL

સંસદના વિશેષ સત્રમાં 4 બિલ આવશે:આમાં ચૂંટણી કમિશનરની નિમણૂક કરવાનું બિલ પણ સામેલ; PM 17 સપ્ટેમ્બરે નવી સંસદ પર તિરંગો ફરકાવશે

Team News Updates
કેન્દ્ર સરકારે 18 થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ દરમિયાન ચાર બિલ સંસદમાં રજૂ કરવામાં આવશે. 13 સપ્ટેમ્બરે રાજ્યસભા દ્વારા જાહેર...
GUJARAT

ભક્તો શિવભક્તીમાં તરબોળ:ડીસાના આસેડા ગામે નીલકંઠ મહાદેવના મંદિરે લોકગાયક વિજય સુવાળા અને દેવપગલીએ ધૂમ માચવી, ભક્તોએ કલાકારો પર ચલણી નોટો વરસાવી

Team News Updates
શ્રાવણ માસના અંતિમ દિવસોમાં ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના શિવાલયોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ડીસા તાલુકાના આસેડા ગામે ભવ્ય લોકડાયરો યોજાતા...
ENTERTAINMENT

મહામારી વચ્ચે ભારતમાં સ્વદેશી વેક્સીન બનાવનાર Corona Warriersની રીયલ સ્ટોરી

Team News Updates
ધ કાશ્મીર ફાઈલ્સના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીની અપકમિંગ ફિલ્મ ધ વેક્સીન વોરનું (The Vaccine War) ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મની સ્ટોરી કોરોના મહામારી અને વેક્સીન...
NATIONAL

લોકો શા માટે ઇકો ફ્રેન્ડલીને બદલે POPથી બનેલા ‘બાપ્પા’ને લાવી રહ્યા છે?

Team News Updates
મહારાષ્ટ્રના આ સૌથી મોટા ઉત્સવ પ્રત્યેની આસ્થા દર વર્ષે વધી રહી છે, પરંતુ શિલ્પકારો, કારીગરો અને વિક્રેતાઓની માગ છે કે સરકારે પર્યાવરણની કાળજી લેવાની જવાબદારી...