નર્મદા ડેમના 10 દરવાજા બપોર સુધીમાં ખોલાશે:મહારાષ્ટ્ર અને મધ્યપ્રેદશમાં ભારે વરસાદથી 1,66,371 ક્યૂસેક પાણીની આવક, સવારે 8 વાગ્યે ડેમની સપાટી 135.42 મીટર નોંધાઈ
મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં 1,66,371 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આથી સાવચેતીના ભાગરૂપે ડેમના 10 દરવાજા બપોરે ખોલવામાં...