PMએ રાયપુરમાં 7000 કરોડની યોજના લોન્ચ કરી:કહ્યું- છત્તીસગઢ માટે આજનો દિવસ ખાસ, આદિવાસી વિસ્તારોમાં વિકાસની નવી યાત્રા શરૂ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે 10:45 વાગ્યે રાયપુર પહોંચ્યા અને સાયન્સ કોલેજ ગ્રાઉન્ડથી 7,000 કરોડ રૂપિયાની યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. વડાપ્રધાનની સાથે રાજ્યના મુખ્ય...