News Updates

Author : Team News Updates

http://ekkhabar.online - 3669 Posts - 0 Comments
NATIONAL

ચાલુ ટ્રેનમાં વિકરાળ આગ ફાટી નીકળતા ત્રણ ડબ્બા સળગીને ખાખ; અફરાતફરી મચી ગઈ, તમામ મુસાફરો સુરક્ષિત

Team News Updates
પશ્ચિમ બંગાળથી સિકંદરાબાદ જતી ફલકનુમા એક્સપ્રેસ ટ્રેનમાં શુક્રવારે આગ લાગી હતી. આગની ઘટના બાદ મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. જોત જોતામાં આગ એટલી ભયાનક ફાટી...
INTERNATIONAL

અમેરિકા સામે ચીનની ચાલ:એક નિર્ણયથી સુપર પાવરની ચિંતા વધી, ભારત સહિત આખી દુનિયા પર થશે અસર

Team News Updates
લાંબા સમયથી ચાલી રહેલા ટ્રેડ વૉરમાં ચીને અમેરિકાને મોટો આંચકો આપ્યો છે. ચીને ચીપ બનાવવામાં ઉપયોગી એવા બે ધાતુઓના એક્સપોર્ટ પર પ્રતિબંધ લગાવી દીધો છે....
BUSINESS

મેકડોનાલ્ડ્સે બર્ગરમાંથી ટામેટા હટાવ્યા:કહ્યું- સારી ગુણવત્તાનાં ટામેટાં મળતાં નથી; દેશમાં ઘણી જગ્યાએ ભાવ રૂ. 250 કિલો સુધી પહોંચી ગયો

Team News Updates
મેકડોનાલ્ડ્સે બર્ગરમાંથી ટામેટા કાઢી નાખ્યા છે. મેકડોનાલ્ડ્સની ભારતની ઉત્તર અને પૂર્વ ફ્રેન્ચાઈઝીએ શુક્રવારે જણાવ્યું હતું કે સીઝનલ સમસ્યાઓને કારણે કેટલાક સમયથી આવું કરવામાં આવ્યું છે....
NATIONAL

ખરાબ હવામાનના કારણે અમરનાથ યાત્રા રોકી દેવાઈ, બદરીનાથ હાઈવે બંધ:ઉત્તરાખંડના ધારચુલામાં વાદળ ફાટ્યું, હિમાચલમાં ભૂસ્ખલન થતા કારનો આબાદ બચાવ

Team News Updates
હવામાન વિભાગ (IMD)એ આગામી 24 કલાકમાં બિહાર અને તેલંગાણા સિવાય દેશનાં તમામ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને ખરાબ હવામાનને...
VADODARA

10 કિમી સુધી ટ્રાફિકજામ:અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર બામણગામ પાસે બ્રિજ પર કન્ટેનર પલટ્યું, વડોદરાથી કરજણનો રસ્તો બંધ, વાહનચાલકો અટવાયા

Team News Updates
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર બામણગામ પાસે બ્રિજ ઉપર કન્ટેનરના ટાયર નીકળી જતાં કન્ટેનર પલટી ખાઈ ગયું છે, જેને પગલે વડોદરાથી કરજણનો રસ્તો બંધ થઈ ગયો...
GUJARAT

બે સંતાન સાથે પિતાની આત્મહત્યાનો મામલો:પત્ની ઘરમાં કચરા-પોતાં અને રસોઈ જેવાં કામ કરાવી કેસ કરવાની ધમકી આપતી હતી, મૃતકના પિતાએ પુત્રવધૂ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી

Team News Updates
ગાંધીનગરના દહેગામની બહિયલની નર્મદા કેનાલમાં બે સંતાન સાથે ઝંપલાવી પિતાએ કરેલી આત્મહત્યા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મૃતક યુવકના પિતા દ્વારા પુત્રવધૂ સહિત ત્રણ સામે...
NATIONAL

રાજકોટના મોજ ડેમમાં નવા નીરની થઇ આવક, ડેમના બે દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા

Team News Updates
ગ્રામ્ય વિસ્તારોમાં તો વરસાદે બીજા રાઉન્ડમાં પણ ધમાકેદાર એન્ટ્રી મારી છે. મોજ ડેમમાં નવા નીરની આવક થતા સતત ત્રીજી વખત ઓવરફ્લો (overflow) થઇ ગયો છે....
AHMEDABAD

સાબરમતી રિવરફ્રન્ટ અને અટલ ફૂટ ઓવરબ્રિજ આજે 2 વાગ્યાથી જાહેર જનતા માટે બંધ

Team News Updates
ગાંધીનગર અને અમદાવાદમાં U-20 મેયર સમિટની શરૂઆત થઈ છે. જેમાં 35 થી વધુ દેશોના 150થી વધારે ડેલિકેટ અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે. જેઓ આજે સવારે...
NATIONAL

બિહારમાં પત્નીના લફરાની જાણ થતા જ પતિએ બળજબરીથી બંને પ્રેમીઓના લગ્ન કરાવ્યા

Team News Updates
બિહારમાં એક અજીબો ગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો. અહીં, એક પરિણીતાને લગ્ન બહાર લફરું હતું. જ્યારે પરિણીતોનો પ્રેમી ઘરે પહોંચ્યો, ત્યારે પરિવારજનોએ બંનેને રંગેહાથ ઝડપી લીધા....
INTERNATIONAL

ઈરાને ઓમાનની ખાડીમાં કોમર્શિયલ જહાજ જપ્ત કર્યું:તેલની દાણચોરીની શંકા; US નેવીનો દાવો- ઈરાનના હુમલાથી 2 ટેન્કરને બચાવ્યા

Team News Updates
ઈરાને ગુરુવારે ઓમાનની ખાડીમાં એક કોમર્શિયલ જહાજ કબજે કર્યું હતું. US નેવીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર આ જહાજ દાણચોરીમાં સામેલ હોવાની આશંકા છે. તેમણે કહ્યું કે...