News Updates

Tag : ghandhinagar

GUJARAT

કોસ્ટ ગાર્ડ કમાન્ડર ભારતીય કોસ્ટ ગાર્ડ વિસ્તારની મુલાકાત માટે ગાંધીનગર પહોંચ્યા

Team News Updates
ઉત્તર પશ્ચિમ ક્ષેત્રમાં ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) ની ઓપરેશનલ તૈયારીઓ અને માળખાકીય સુવિધાઓની પ્રગતિની સમીક્ષા કરવા કોસ્ટ ગાર્ડ કમાન્ડર, એડિશનલ ડાયરેક્ટર જનરલ કેઆર સુરેશ ગાંધીનગર...
GUJARAT

50 રૂપિયાનું કમિશન મેળવવા જતા લાખો ગુમાવ્યા:ટેલીગ્રામ પર ટાસ્ક પૂરા કરવાના નામે ગાંધીનગરના રહીશ સાથે રૂ. 11.39 લાખની છેતરપિંડી

Team News Updates
ગાંધીનગરના રાંદેસણની પ્રમુખ પ્રાઈડ સોસાયટીમાં રહેતા રહીશને ટેલીગ્રામ ગ્રૂપમાં એડ કરી ગૂગલ મેપ લીંન્ક મોકલી છ રીવ્યુ ટાસ્ક પૂર્ણ કરવાની અવેજીમાં શરૂઆતમાં 300 રૂપિયા ખાતામાં...
GUJARAT

લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપનો ભરતી મેળો યથાવત, કોમન યુનિવર્સિટી એક્ટનો વિરોધ કરનાર અધ્યાપકો ભાજપમાં જોડાયા

Team News Updates
રાજ્યની ભાજપ સરકાર 11 સરકારી યુનિવર્સિટીને લગતો કોમન યુનિવર્સિટી એક્ટ લાવી ત્યારથી સરકારી-ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકો વિરોધ કરી રહ્યા હતા. હવે આજ ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકો ભાજપ...
GUJARAT

બજેટમાં 8 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની કરી જાહેરાત

Team News Updates
ગુજરાતના બજેટમાં મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.8 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે. નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા,સુરેન્દ્રનગર, વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે....
GUJARAT

ગાંધીનગર : ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ધમકી આપનાર છે પોલીસકર્મીનો જ પુત્ર, કલોલમાંથી ધરપકડ

Team News Updates
આરોપી રાજવીર બી.કોમ.ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હોવાની માહિતી સામે આવી છે. આરોપીના પિતા કલોલ પોલીસ લાઈનમાં રહે છે. જો કે હાલ ઘર બંધ કરી...
GUJARAT

ગાંધીનગરની પીડીપીયુ યુનિવર્સિટીની વિદ્યાર્થિનીનાં ફોટા-વીડિઓ સોશિયલ મિડિયામાં વાયરલ કરનાર દંપતી વિરુદ્ધ ગુનો નોંધાયો

Team News Updates
ગાંધીનગરની પીડીપીયુ યુનિવર્સિટીમાં બીકોમનાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીનો પીછો કરી કરી ફોટા વીડિઓ ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર અમદાવાદના દંપતી વિરુદ્ધ અડાલજ પોલીસ મથકમાં...
GUJARAT

ગાંધીનગરના છત્રાલ પાસે કારચાલકની હાજરીમાં જ અજાણ્યો શખ્સ કારમાંથી રોકડ ભરેલી બેગ ઉઠાવી ગયો

Team News Updates
ગાંધીનગરના છત્રાલ ગામ પાસે આવેલા એક પેટ્રોલપંપ પર કારનું પંચર કરાવી રહેલા કારચાલકની નજર ચૂકવી અજાણ્યો શખ્સ પાંચ લાખ રૂપિયા ભરેલી બેગ ઉઠાવી જતા ચકચાર...
NATIONAL

ફેસબુકથી મળેલા એજન્ટે 16 લાખનું ફુલેકું ફેરવ્યું:એક કરોડમાં અમેરિકા લઈ જવાનું કહી બે કપલને જકારતામાં ત્રણ મહિના રખડાવ્યું, પૈસા ખૂટી જતાં ભૂખ્યા-તરસ્યા દિવસો કાઢવા પડ્યા

Team News Updates
અમેરિકા મોકલવાની લાલચ આપી કલોલ અને કડીના બે કપલને કોલંબોથી જકારતા લઈ જઈ ત્રણ મહિના સુધી રઝળપાટ કરાવી રૂ. 16.22 લાખની છેતરપિંડી આચરનાર મુખ્ય સૂત્રધાર...
GUJARAT

બે સંતાન સાથે પિતાની આત્મહત્યાનો મામલો:પત્ની ઘરમાં કચરા-પોતાં અને રસોઈ જેવાં કામ કરાવી કેસ કરવાની ધમકી આપતી હતી, મૃતકના પિતાએ પુત્રવધૂ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી

Team News Updates
ગાંધીનગરના દહેગામની બહિયલની નર્મદા કેનાલમાં બે સંતાન સાથે ઝંપલાવી પિતાએ કરેલી આત્મહત્યા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મૃતક યુવકના પિતા દ્વારા પુત્રવધૂ સહિત ત્રણ સામે...