ફિલ્મના એક સીન માટે રકુલ 14 કલાક પાણીમાં રહી:પાણીમાં રહેલા ક્લેરિનથી એક્ટ્રેસની આંખો બળવા લાગી, ક્રૂ મેમ્બર્સ ગરમ પાણી રેડતા હતા
અભિનેત્રી રકુલ પ્રીત સિંહની આગામી ફિલ્મ ‘આઈ લવ યુ’ છે. ફિલ્મમાં રકુલનો અઢી મિનિટનો અંડરવોટર સીન છે. એક ઈન્ટરવ્યુમાં રકુલે જણાવ્યું હતું કે અઢી મિનિટના...

