જપ્ત કરાયેલા વાહનોનું સરકાર શું કરે છે, મૂળ માલિકને પરત કરાય છે કે સ્ક્રેપમાં વેચી દેવાય છે? જાણો નિયમ
તાજેતરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 60 કરોડ રૂપિયાની કાર જપ્ત કરી છે. દિલ્હી-ગુરુગ્રામમાં સાત સ્થળોએ સર્ચ ઓપરેશન દરમિયાન 17 લક્ઝરી કાર જપ્ત કરવામાં આવી છે....