Samsung Galaxy M34 5G આજે લોન્ચ થશે:સ્માર્ટફોન 50MP કેમેરા સેટઅપ અને 6000mAh બેટરી થઇ શકે છે લોન્ચ, અંદાજિત કિંમત 18 હજાર
દક્ષિણ કોરિયાની ટેક કંપની સેમસંગ શુક્રવારે (7 જુલાઈ)ના રોજ ‘Samsung Galaxy M34 5G’ લોન્ચ કરશે. કંપનીએ ઓફિશિયલ વેબસાઇટ પર સ્માર્ટફોનને ટીઝ કરીને લોન્ચ તારીખની પુષ્ટિ...