યામી સ્ટારર ‘આર્ટિકલ 370’એ પહેલા દિવસે 5.75 કરોડની કમાણી કરી:વિદ્યુતની ‘ક્રેક’ને મળી રૂ. 4 કરોડની ઓપનિંગ, ‘TBMAUJ’ની ગ્લોબલી કમાણી રૂ. 120 કરોડને પાર
આ શુક્રવાર યામી ગૌતમ અને વિદ્યુત જામવાલ જેવા કલાકારો માટે ખુશી લઈને આવ્યો છે. 23 ફેબ્રુઆરીએ તેમની બંને ફિલ્મો ‘આર્ટિકલ 370’ અને ‘ક્રેક’ થિયેટરોમાં ટકરાઈ...