સલમાન ખાનના પરિવારની સુરક્ષા વધારી દેવામાં આવી:બનેવીની સુરક્ષા માટે પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા, પ્રમોશન દરમિયાન આયુષ બુલેટપ્રૂફ કારમાં ટ્રાવેલ કરશે
લોરેન્સ ગેંગની ધમકીઓને કારણે હવે સલમાન ખાનના પરિવારના દરેક સભ્યની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જો અહેવાલોનું માનીએ તો, સલમાન ખાનના બનેવી આયુષ શર્માની સુરક્ષા...