‘દિવંગત અભિનેતા ઈરફાન ખાન સાથે ગાવાનું મારુ સપનું હતું’:ગુરુ રંધાવાએ કહ્યું, ‘સર ગોરા ન હોવા છતાં વિદેશીઓ તેમની સાથે ફોટોગ્રાફ્સ પડાવવા ઉત્સુક હતા’
ગુરુ રંધાવા અને સઈ માંજરેકર ટૂંક સમયમાં ફિલ્મ ‘કુછ ખટ્ટા હો જાયે’માં જોવા મળશે. આ ફિલ્મમાં લોકપ્રિય પંજાબી સિંગર ગુરુ રંધાવા પોતાના અભિનયની શરૂઆત કરતા...