આ ભારતીય ક્રિકેટરે રાત્રે 2 વાગ્યે તેની ગર્લફ્રેન્ડને મળવા માટે 300 કિલોમીટરની સફર કરી, કેન્ડલ લાઈટ ડિનર પર પ્રપોઝ કર્યું
હનુમા વિહારી (Hanuma Vihari)નો જન્મ 13 ઓક્ટોબર 1993ના રોજ થયો છે જે ભારતીય સ્થાનિક ક્રિકેટમાં આંધ્ર પ્રદેશ માટે રમે છે.લાંબા સમય સુધી ઘરેલુ ક્રિકેટમાં શાનદાર...