વર્લ્ડ કપ માટે ભારત આવતા પહેલા પાકિસ્તાનની ટીમનું ફોટોશૂટ, PCBએ શેર કરી તસવીરો
ભારતમાં યોજાનાર વર્લ્ડ કપમાં ભાગ લેવા પાકિસ્તાનની ટીમ 27 સપ્ટેમ્બરે હૈદરાબાદ આવી પહોંચી હતી. ભારત આવવા પહેલા પાકિસ્તાનની ક્રિકેટ ટીમના તમામ ખેલાડીઓએ ફોટોશૂટ કરાવ્યું હતું,...