ભારતીય કોચે પાકિસ્તાની ખેલાડી પાસેથી ફૂટબોલ છીનવી લીધો:થ્રો ફેંકતાં અટકાવ્યો; પાકિસ્તાનના ખેલાડી-કોચ લડવા લાગ્યા, મેચ 4 મિનિટ રોકાઈ
SAFF ચેમ્પિયનશિપમાં ભારત-પાકિસ્તાન મેચમાં બુધવારે મોડી રાત્રે ઝપાઝપી થઈ હતી. પાકિસ્તાની ટીમના ખેલાડીઓ ભારતીય ટીમના મુખ્ય કોચ અને મેનેજર ઇગોર સ્ટીમાક સાથે લડવા પહોંચી ગયા...