અક્ષય કુમારે ‘હાઉસફુલ 5’ની જાહેરાત કરી:ફિલ્મ 2024માં દિવાળી પર રિલીઝ થશે, રિતેશ-અક્ષય પહેલા ભાગથી જ ફ્રેન્ચાઈઝીનો ભાગ છે
અક્ષય કુમારે ‘હાઉસફુલ 5’ની રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે. શુક્રવારે અક્ષયે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મનું પોસ્ટર શેર કરતા આ માહિતી આપી હતી. જોકે,...