લગ્ન પછી પણ હેમાને રસોઈ આવડતી ન હતી:કહ્યું, ‘ધરમજીને રીઝવવા કયારેય રસોઈ નથી બનાવી, દીકરીઓની નારાજગી પછી નિર્ણય બદલવો પડ્યો’
ડ્રીમ ગર્લ હેમા માલિનીએ 2 મે 1980ના રોજ એક્ટર ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યા હતા. પંજાબી પરિવારમાંથી આવતા ધર્મેન્દ્ર હંમેશા ખાવાના શોખીન હતા. પરંતુ હેમાએ તેમને...