News Updates

Month : June 2023

ENTERTAINMENT

શ્રીલંકામાં યોજાઈ રહેલા એશિયા કપને લઈને ઝકા અશરફ નારાજ:PCB અધ્યક્ષ પદના દાવેદાર અશરફે કહ્યું- હાઈબ્રિડ મોડલ પાકિસ્તાનને નુકસાન કરે છે

Team News Updates
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)માં અધ્યક્ષ પદના પ્રબળ દાવેદાર ઝકા અશરફે શ્રીલંકામાં યોજાઈ રહેલા એશિયા કપને લઈને નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે હાઇબ્રિડ મોડલ...
BUSINESS

સોના- ચાંદીના ભાવમાં સતત ઘટાડો:આ મહિનામાં અત્યાર સુધીમાં સોનું ₹1400થી વધુ સસ્તું થયું, 18 કેરેટ સોનાની કિંમત ઘટીને 44 હજાર થઈ

Team News Updates
આજે એટલે કે ગુરુવારે (22 જૂન) બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA)ની વેબસાઈટ અનુસાર, આજે...
BUSINESS

ઓલટાઈમ હાઈ બનાવ્યા બાદ માર્કેટ 284 પોઈન્ટ તૂટ્યું:સેન્સેક્સ 63,238 પર બંધ થયો, 30 શેરમાંથી 20માં ઘટાડો

Team News Updates
આજે એટલે કે ગુરુવારે (22 જૂન) શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 284 પોઈન્ટ ઘટીને 63,238 પર બંધ થયો હતો. વહેલી સવારે તેની સર્વોચ્ચ સપાટી...
INTERNATIONAL

ઈન્ડિયન એરફોર્સના ફાઇટર જેટને GE એન્જિન મળશે:અમેરિકન કંપની અને HAL વચ્ચે એન્જિન બનાવવાનો કરાર, મોદી-બાઈડન ડ્રોન ડીલની જાહેરાત કરશે

Team News Updates
અમેરિકાની GE એરોસ્પેસ અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે ફાઈટર પ્લેન એન્જિન બનાવવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. GEએ આ અંગેના MOUની માહિતી આપી છે. GEના...
INTERNATIONAL

ટાઇટન સબમરીનમાં થોડા કલાક ચાલે તેટલો ઓક્સિજન બાકી:સર્ચનો વિસ્તાર વધાર્યો, 10 વધુ જહાજો શોધમાં લાગ્યા; વીજ પુરવઠો નિષ્ફળ જવાનો પણ ભય

Team News Updates
ટાઈટેનિક જહાજના કાટમાળને જોવા લોકોને લઈ જતી ટાઈટન સબમરીન રવિવાર બપોરથી ગુમ થઈ ગઈ હતી જેમાં પાંચ લોકો સવાર હતા. રોયટર્સ અનુસાર, ભારતીય સમય અનુસાર...
ENTERTAINMENT

રવિના ટંડનની દીકરીએ ગીત ગાયું:રાશા થડાનીનો અવાજ સાંભળીને ચાહકો થયા પ્રભાવિત, કહ્યું, ‘તમે ખૂબ પ્રતિભાશાળી છો’

Team News Updates
રવિના ટંડનની પુત્રી રાશા થડાની ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. તે અગાઉ જ જોરદાર હેડલાઈન્સ બનાવી રહી છે. તાજેતરમાં, રાશાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર...
GUJARAT

અંકલેશ્વર GIDCમાં ભીષણ આગ ફાટી નીકળી:નિરંજન લેબોરેટરીમાં અચાનક ભયાનક આગ ભભૂકી ઊઠી; કામદારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો

Team News Updates
અંકલેશ્વર GIDCમાં આવેલી નિરંજન લેબોરેટરીમાં આચનક જ ભયાનક આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ છે. આગની જાણ અંકલેશ્વરના ફાયર ફાયટરોને કરાતા તેઓ તાત્કાલિક સ્થળ પર...
GUJARAT

બાળકોને સ્કૂલ બેગના વજનથી થોડી રાહત મળશે, અઠવાડિયામાં એક દિવસ ‘નો બેગ ડે’, આ રાજ્યમાં આદેશ જાહેર

Team News Updates
સ્કૂલ બેગનું વજન નક્કી કરવાની સાથે રાજ્ય સરકારે અઠવાડિયામાં એક દિવસ ‘નો બેગ ડે’ કરવાની પણ સૂચના આપી છે. નિર્દેશ મુજબ, શાળાઓને અઠવાડિયામાં એકવાર, સામાન્ય...
GUJARAT

ચોમાસું હજુ પણ ગુજરાતથી ઘણું દૂર, ભેજના કારણે આ વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહેશે

Team News Updates
રાજ્યના ખેડૂતો હવે ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. બિપરજોય વાવાઝોડાને કારણે આ વખતે ચોમાસુ ખેંચાય તેવી  શક્યતા સેવાઈ રહી છે. દર વર્ષે 1 જૂનથી કેરળમાં...