News Updates

Month : February 2024

INTERNATIONAL

પાકિસ્તાનમાં ચૂંટણી ટાણે એકસાથે 2 બ્લાસ્ટ, 28નાં મોત:બલૂચિસ્તાનમાં થયેલા બંને બ્લાસ્ટમાં પહેલામાં 15 અને બીજામાં 13 લોકોએ જીવ ગુમાવ્યા

Team News Updates
પાકિસ્તાનની ચૂંટણીના એક દિવસ પહેલાં બલૂચિસ્તાનમાં બે બ્લાસ્ટ થયા હતા. પહેલો વિસ્ફોટ પિશિન શહેરમાં થયો હતો, જેમાં 15 લોકોનાં મોત થયાં હતાં અને 30 લોકો...
ENTERTAINMENT

દેશ માટે અનેક મેડલ જીતનાર અર્જુન એવોર્ડ વિજેતા ખેલાડી પર લાગ્યો બળાત્કારનો આરોપ

Team News Updates
ભારતીય હોકી ટીમના ડિફેન્ડર વરુણ કુમાર પર એક સગીર છોકરી પર બળાત્કારનો આરોપ લાગ્યો છે. પીડિત યુવતી પોતે વોલીબોલ પ્લેયર છે. યુવતીએ પોલીસને આપેલી ફરિયાદમાં...
AMRELI

રાજુલાના ખેર ગામે દરિયાઈ પાણીથી થતુ ધોવાણ અટકાવવા રૂ.811 લાખથી વધુના ખર્ચે બનાવાઈ દીવાલ

Team News Updates
વિધાનસભા ગૃહમાં રાજુલાના ધારાસભ્યએ દરિયાઈ પાણીથી થતા નુકસાન અંગે મંત્રીને પૂછેલા પ્રશ્નના જવાબમાં જળસંપત્તિ રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યુ હતુ કે દરિયાઈ પાણીથી થતુ ધોવાણ અટકાવવા...
VADODARA

વડોદરામાં 75 વર્ષના વૃદ્ધનું અવસાન થતા પરિવારે બેન્ડવાજા અને આતશબાજી સાથે અંતિમયાત્રા કાઢી, લોકો જોઈ દંગ રહી ગયા

Team News Updates
વડોદરાના ફતેપુરા કુંભારવાડામાં 75 વર્ષીય નવઘણભાઈ ચૌહાણ પરિવાર સાથે રહેતા હતા. બે માસ પૂર્વે તેમના મોટાભાઈ અને રાજસ્થાની ભજનિક ભીખાભાઈ ચૌહાણનું અવસાન થયું હતું. બાદમાં...
ENTERTAINMENT

‘પોચર’ સિરીઝની એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર બની આલિયા ભટ્ટ:દિલ્હી ક્રાઈમ ફેમ રિચી મહેતા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 23 ફેબ્રુઆરીએ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થશે

Team News Updates
બોલિવૂડની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક આલિયા ભટ્ટ આ દિવસોમાં અભિનેત્રીની સાથે નિર્માતા પણ બની ગઈ છે. 2022ની ઓટીટી ફિલ્મ ‘ડાર્લિંગ’થી નિર્માતા તરીકેની કારકિર્દીની શરૂઆત કર્યા...
ENTERTAINMENT

હૃતિક-દીપિકા સ્ટારર ફિલ્મ ‘ફાઇટર’ વિવાદમાં ઘેરાઈ:એરફોર્સ યુનિફોર્મમાં એકબીજાને કિસ કરતા જોવા મળ્યા,વિંગ કમાન્ડરે ​​​​​​સ્ટાર કાસ્ટ અને ડિરેક્ટરને મોકલી નોટિસ

Team News Updates
ફિલ્મ ‘ફાઇટર’ વિવાદમાં ફસાયેલી છે. હૃતિક રોશન અને દીપિકા પાદુકોણ અભિનીત આ ફિલ્મ એરફોર્સના ફાઈટર પાઈલટોની વાર્તા દર્શાવે છે. ફિલ્મના એક સીનમાં હૃતિક અને દીપિકા...
ENTERTAINMENT

‘બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી’નું ટીઝર રિલીઝ:અદા શર્મા IPS ઓફિસરના રોલમાં જોવા મળશે, આ ફિલ્મ 15 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે

Team News Updates
‘ધ કેરાલા સ્ટોરી’ ફેમ અભિનેત્રી અદા શર્માની આગામી ફિલ્મ ‘બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં અદા IPS ઓફિસર નીરજા માધવનની ભૂમિકામાં...
GUJARAT

અબુધાબીમાં મહંત સ્વામીનું ‘સ્ટેટ ગેસ્ટ’ તરીકે આગમન, હરિભક્ત અને સંતો દ્વારા કરવામાં આવ્યું ભવ્ય સ્વાગત

Team News Updates
અયોધ્યામાં રામ મંદિરના અભિષેક બાદ હવે UAEમાં BAPS હિન્દુ મંદિરનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે અને આ ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન 14મી ફેબ્રુઆરીએ કરવામાં આવશે. જેમાં...
BUSINESS

રતન ટાટાની ફેવરિટ કંપનીએ બનાવ્યો રેકોર્ડ, 35 મિનિટમાં 60 હજાર કરોડની કરી કમાણી

Team News Updates
રતન ટાટાની આ કંપનીના શેર મંગળવારે ટ્રેડિંગ સેશન દરમિયાન રેકોર્ડ સ્તરે પહોંચ્યા હતા. BSEના ડેટા અનુસાર, સવારે 9.50 વાગ્યે એટલે કે 35 મિનિટના ટ્રેડિંગ સેશનમાં...
BHAVNAGAR

વિકાસના નામે વેડફાટ! હાલ તો 44 લાખ બચી ગયા:ભાવનગરમાં મેયર આકરા પાણીએ થઈ બોલ્યા- ‘રોડ સારો જ છે, હું ખાતમુહૂર્ત નહીં કરું, જરૂર હોય ત્યાં જ ખર્ચ કરો તો લેખે લાગે’

Team News Updates
ભાવનગર મહાનગરપાલિકામાં અંધેરી નગરી અને ગંડુ રાજા જેવી સ્થિતિની જેમ વહીવટ ચાલી રહ્યો છે. એને બીજા કોઈએ નહીં, પણ ખુદ મેયરે જ ઉજાગર કર્યો છે....