MPના હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં ધડાકા પર ધડાકા:7નાં મોત, 100થી વધુ ઘાયલ; રસ્તા પર મૃતદેહો વેરવિખેર પડ્યા; ગંભીર ઘાયલોને ભોપાલ-ઈન્દોર ખસેડાયા
મધ્યપ્રદેશનાં હરદામાં ગેરકાયદે ફટાકડાના કારખાનામાં બ્લાસ્ટ થયો હતો. જેના કારણે આસપાસના 60થી વધુ મકાનોમાં આગ લાગી હતી. 7 લોકોના મોત થયા છે. 100થી વધુ લોકો...