SURAT:ચોરી કરતા માત્ર બાઈક ગુજરાત-મહારાષ્ટ્રમાં:બાઇકના રજીસ્ટ્રેશન નંબર, ચેચીસ નંબર અને એન્જિન નંબર હટાવી દેતા હતા,ગેંગ ઝડપાઈ
શહેરમાં ત્રાસ મચાવતી એક એવી ગેંગ પકડાઈ છે, જે માત્ર બાઇક ચોરી માટે વિવિધ વિસ્તારોમાં કામગીરી કરતી હતી. પાંડેસરા પોલીસે આ ગેંગના સાત આરોપીઓ અને...