લગ્નનાં 5 વર્ષ બાદ રણવીરના ઘરમાં ગૂંજશે બાળકની કિલકારી:BAFTA સેરેમનીમાં દીપિકા પાદુકોણ પેટ ઢાંકતી જોવા મળી, નજીકના મિત્રએ પ્રેગ્નેન્સીના સમાચારની પુષ્ટિ કરી
લંડનમાં 77માં BAFTA સમારોહમાં દીપિકા પાદુકોણ ઘણી વખત સાડી વડે પેટ છુપાવવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી, ત્યારબાદ એવા અહેવાલો આવ્યા હતા કે, દીપિકા તેના...