ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને હરાવ્યું મહિલા T-20 વર્લ્ડ કપમાં :પાકિસ્તાન ટુર્નામેન્ટમાંથી લગભગ બહાર,ગ્રૂપ-Aમાં ટોચ પર પહોંચ્યું, સેમિફાઈનલમાં પહોંચવાનું નિશ્ચિત
શુક્રવારે રમાયેલી T-20 વર્લ્ડ કપની મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને નવ વિકેટે હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાની આ સતત ત્રીજી જીત છે અને આ સાથે તેના છ પોઈન્ટ થઈ...