દેવ દિવાળી…કાશી-અયોધ્યામાં 18 લાખ શ્રદ્ધાળુઓનું સ્નાન:સરયૂના ઘાટ પર પગ મુકવાની જગ્યા નથી, 11 ટન ફૂલથી શણગારવામાં આવ્યો વિશ્વનાથનો દરબાર
આજે કારતક પૂર્ણિમા છે. કારતક પૂર્ણિમાના દિવસે વારાણસી અને અયોધ્યામાં સ્નાન ચાલી રહ્યું છે. સોમવારે સવારે 4 વાગ્યાથી વારાણસીમાં દશાશ્વમેધ સહિત ગંગાના 80 ઘાટ પર...