રાજકોટમાં હમ નહીં સુધરેંગે જેવો ઘાટ ઘડાયો:જાહેરમાં પાન-ફાકી ખાઈને થૂંકનારા 23 ઝડપાયા, CCTV કેમેરાની બાજનજરે ચડી જતા ઇ-ચલણથી દંડ ફટકારાયો
રંગીલા રાજકોટને સ્વચ્છ બનાવવા મનપા તંત્ર દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં શહેરમાં આઈ-વે પ્રોજેક્ટ હેઠળ લગાવવામાં આવેલા 1000થી વધુ સીસીટીવી કેમેરાઓ દ્વારા...