10 ગ્રામના 62 હજાર રૂપિયા, એક વર્ષમાં 67 હજાર સુધી પહોંચી શકે છે; ચાંદી કિલોએ રૂ.75 હજારે પહોંચી
સોનું આજે એટલે કે મંગળવાર (28 નવેમ્બર) ઓલટાઈમ હાઇ પર પહોંચી ગયું છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA)ની વેબસાઈટ અનુસાર, 10 ગ્રામ સોનું 458...