‘યોદ્ધા’ ફિલ્મની રિલીઝ ડેટ ત્રીજી વખત ઠેલી દેવામાં આવી:હવે આ ફિલ્મ 15 ડિસેમ્બરે રિલીઝ થશે, જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, દિશા પટણી લીડ રોલમાં જોવા મળશે
સિદ્ધાર્થ મલ્હોત્રા અને દિશા પટણી સ્ટારર ફિલ્મ ‘યોદ્ધા’ની રિલીઝ ડેટ ફરી એકવાર લંબાવવામાં આવી છે. ધર્મા પ્રોડક્શને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી....